GSRTC Conductor Bharti 2024 : ગુજરાત એસટી ભરતી 2024, ગુજરાત માં રહેતા ઉમેદવારો જે ધોરણ 12 પાસ છે અને નોકરી શોધી રહ્યા છે તો તેમના માટે છે ગુજરાત એસટી GSRTC માં નોકરી મેળવવાની ઉત્તમ તક છે. ગુજરાત રાજ્યમાં એસટી બસ દ્વારા કંડકટરની બહાર પડેલી ભરતી અંગે સંપૂર્ણ નીચે સુધી લેખ વાંચો.
GSRTC Conductor Bharti 2024
GSRTC Conductor Bharti 2024 : ગુહારત એસટી બસ માં નોરકી મેળવવા ઈચ્છતા 12 પાસ ઉમેદવારો માટે એસટી વિભાગમાં કંડકટર ની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC દ્વારા Conductor પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. ઓર્ગેનાઈઝેશન ડીપાર્ટમેન્ટ દ્વારા આગાઉ ભરવા પાત્ર 3344 જગ્યાઓને બદલે કુલ 2320 જગ્યાઓ માં ડાયરેક્ટ કંડકટર ની ભરતી કરવા માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. આ GSRTC Conductor Bharti ની જગ્યાઓ ભરવા માટે અરજદારો પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવે છે.
GSRTC કંડકટર ભરતી 2024 મહત્વની માહિતી
GSRTC Conductor Bharti 2024 માટે પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પગાર, મહત્વની તારીખો, સિલેબસ, અરજી પ્રક્રિયા, સીલેકેશન પ્રક્રિયા, અને અન્ય તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખ અંત સુધી વાંચવું.
- સંસ્થા નામ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
- પોસ્ટનું નામ : કંડકટર
- કુલ જગ્યાઓ : 2320
- શૈક્ષણિક લાયકાત : 12 પાસ
- ઉંમર મર્યાદા : 18 થી 34 વર્ષ
- અરજીની અંતિમ તારીખ : 17 જુલાઈ 2024
- સત્તાવાર સાઈટ : https://ojas.gujarat.gov.in
ગુજરાત એસટી ભરતી 2024 કેટેગરી વાઈસ જગ્યાઓ
- બિન અનામત : 953
- E.W.S. : 231
- સા.શૈ. પછાત વર્ગ : 626
- અનુ. જાતિ : 162
- અનુ. જન. જાતિ : 348
- માજી શૈનીક : 232
- દિવ્યાંગ : 92
ગુજરાત એસટી ભરતી 2024 ખાસ ધ્યાને લેવા જેવી બાબત
વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત
ગુજરાત એસટી ભરતી 2024 નોટિફિકેશન
GSRTC Conductor Bharti 2024 અરજી કરવાની રીત
- સૌપ્રથમ GSRTC ની સત્તાવાર વેબસાઈટ વિજીટ કરો.
- ત્યારબાદ Conductor - 202324 પોસ્ટ પસંદ કરો.
- Online Apply પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરો.
- તમામ માહિતી ભર્યા બાદ ફોર્મને કન્ફોર્મ કરવું.
- ભવિષ્યના રેફરન્સ માટે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢવી.
- Gujarat High Court Bharti 2024 : ગુજરાત હાઇકોર્ટ માં લીગલ આસીસ્ટન્ટ પોસ્ટ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક, વધુ વિગત અહી જાણો
- સ્ટાફ સિલેકશન કમીશન (SSC) માં વિવિધ પોસ્ટની 17000 વધુ જગ્યાઓ માટે ભરતી, વધુ માહિતી માટે અહી ક્લિક કરો
- ONGC Mehsana Bharti 2024 : ITI અને ડીપ્લોમાં પાસ ઉમેદવારો માટે તગડા પગારવાળી નોકરી મેળવવાની સુવર્ણ તક,
- IBPS Bank Bharti 2024 : IBPS બેંક દ્વારા કલાર્કની 6000 થી વધુ નોકરીઓ બહાર પાડી છે, ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો માટે નોકરીની ગોલ્ડન તક