Atal Pension Yojana: APY યોજના માટે મૂળ ભારતના રહેવાસી હોવા જોઈએ. આ અટલ પેન્શન યોજના દ્વારા, ગ્રાહકોને તેમના ફાળાને આધારિત વધુમાં વધુ રૂપિયા 1000/- થી લઈને 5000/- સુધી દર મહીને પેન્શન 60 વર્ષના થાય ત્યારે આપવામાં આવશે.
અટલ પેન્શન યોજનાનો હેતુ શું છે ?
Atal Pension Yojana: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી અંતર્ગત અટલ પેન્શન યોજના, ભારત સરકાર દ્વારા સમર્થિત પેન્શન સ્કીમ છે. તે દર મહીને રૂપિયા 1000/- થી લઈને 5000/- સુધી ગેરેંટી પેન્શન આપવામાં આવે છે. ખાસ કરીને વંચિતને આર્થિક મદદરૂપ થવાનો હેતુ છે. લાયકાત સરળ છે, જે અસંગઠિત ક્ષેત્રના રહેવાસીઓ અને ખાનગી ક્ષેત્રના કર્મચારી સહીત આ પેન્શન નો લાભો વગર વ્યાપક સ્પેકટ્રમ લોકો માટે પણ ઉપયોગી છે.
આ પણ વાંચો : ગુજરાત વ્હાલી દીકરી યોજના ફોર્મ, વધુ વિગત માટે અહી ક્લિક કરો
આ અટલ પેન્શન યોજનાનો હેતુ ઉદેશ્ય 60 વયના થાય ત્યારે તમામ ભારતીયો માટે સ્થિર Income કરવાનો છે, 60 વર્ષની વય માં નાણાકીય પડકારો વિષે ચિંતાઓને ઘટાડવા માટેનું કામ કરે છે. Atal Pension Yojana એક સુરક્ષા જાળ તરીકે કામ કરે છે, જે અણધારી સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓ અને અકસ્માતો સામે ખાતરી આપવા માટે મદદરૂપ બને છે. સૌપ્રથમ સ્વવવાલંબન યોજના તરીકે ઓળખવામાં આવે છે. તે તેની પહોચ અને સ્માંવેશ્કતાને વિસ્તૃત કરીને આપદા ભારતીય એટલે કે 60 વર્ષની વયના નાગરિકોની સાવાર્ત્રિક દેખભાળ માટે યોગદાન થાય છે.
- પેન્શનના રૂપિયા : 1000/- થી લઈને 5000/- સુધી
- યોગદાનનો અવધી : ન્યુનતમ 20 વર્ષ
- ઉંમર મર્યાદા : 18 વર્ષથી 40 વર્ષ
- પેન્શનની ઉંમર : 60 વર્ષે
અટલ પેન્શન યોજનાની પાત્રતા
- જો જરૂરી હોય તો તમારા પેન્શનના સચોટ અંદાજ માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો, જો કે સૌપ્રથમ એ જાણવું જોઈએ કે તમે તેના માટે લાયક (પાત્ર) છો કે નહી.
1. અટલ પેન્શન યોજનાની માહિતી મુજબ, આ સ્કીમ માં ઉંમર 18 વર્ષ થી 40 વર્ષના વચ્ચે હોવી જોઈએ. તેથી, અટલ પેન્શન યોજનાની ઉંમર મર્યાદા પર ધ્યાન કેન્દ્રિત દોહરાવું અનિવાર્ય હોય છે.
2. e-KYC સુસંગત બેંક ખાતું ખોલવામાં આવેલ છે તેમની ખાતરી કરવી પડશે ત્યારબાદ આ અટલ પેન્શન યોજનાનું અરજી ફોર્મ ભરવાનું રહેશે.
- એકવાર તમે પાત્રતા ધરાવો છો તે ચેક કર્યાબાદ, તમારે આ આટલ પેન્શન યોજનાનું અરજી ફોર્મ ઓનલાઈન ભરી શકો છો,
APY યોજનાની સુવિધાઓ
અહી APY Yojana ની વિગતો છે:
- દરેક સબસ્ક્રાઈબર ને દર મહિને મળશે રૂપિયા 1000/- થી લઈને 5000/- સુધી ગેરેંટી પેન્શન યોજના.
- સબસ્ક્રાઈબર જે યોગદાન આપશે તેમના 50 ટકા પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવશે. જો સબસ્ક્રાઈબર વૈધાનિક અને સામાજિક સુરક્ષા સ્કીમ ના માધ્યમથી આવરી લેવામાં આવશે નહી, તો ભારત સરકાર દ્વારા તમને સહયોગ આપવામાં આવશે.
- દરેક સંભવિત સબસ્ક્રાઈબરને Minimum 05 Year માટે ભારત સરકાર દ્વારા મદદરૂપ થશે, જો કોઈ સબસ્ક્રાઈબર આ PMAPY 01-05-2015 થી 31-03-2016 સુધી તમે જોડાયેલ હોય તો તમે આનો લાભ અચૂક લઈ શકો છો. APY ના લાભો કોઇપણ સંજોગોમાં 5 Year થી વધુ નહી હોય.
APY - ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
- મની માર્કેટ ઇન્સટુમેન્ટ : 5 ટકા સુધી
- સંપતિ સમર્થિત સિક્યોરીટીઝ અને તેથી વધુ : 5 ટકા સુધી
- ઈક્વીટી અને ઈક્વિટી સબંધિત સાધનો : 5 ટકા થી લઈને 15 ટકા સુધી
- બેંકો અને ડેબ્ટ સિક્યોરીટીઝ (ટર્મ ડીપોઝીટ) : 35 ટકા થી લઈને 45 ટકા સુધી
- સરકારી સિક્યોરિટીઝ : 45 ટકા થી લઈને 50 ટકા સુધી