IBPS Bank Bharti 2024, બેંક ભરતી : ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો માટે બેંકમાં જોબ મેળવવા માટેની છે આ સુવર્ણ તક. ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કિંગ પર્સનલ સીલેકેશન (IBPS) દ્વારા 6000 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. નીચે આપેલ સંપૂર્ણ માહિતી વાંચો.
IBPS Bank Bharti 2024
IBPS Bank Bharti 2024, ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો બેંક ક્લાર્ક નોકરીની રાહ જોઈ રહ્યા છો to તમારા માટે છે આ ખુશીના સમાચાર. ઇન્સ્ટીટયુટ બેન્કિંગ પર્સનલ સીલેકેશન (IBPS) દ્વારા 6000 થી વધુ જગ્યાઓની ભરતી બહાર પાડી છે. IBPS બેંક ક્લાર્કની 6128 જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી છે. IBPS ભરતી બોર્ડએ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન ફોર્મ મંગાવી રહ્યા છે.
ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન (IBPS) ભરતી માટે વય મર્યાદા, અરજી ફી, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, બેંકોના નામ, જગ્યાઓ, પોસ્ટનું નામ, સિલેબસ, અરજી પ્રક્રિયા સહીત તમામ મહત્વપૂર્ણ જાણકારી મેળવવા માટે અરજદારોએ આ લેખ અંત સુધી વાંચો.
IBPS Bank ભરતી 2024 મહત્વની માહિતી
- સંસ્થાનું નામ : ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કિંગ પર્સનલ સીલેકેશન (IBPS)
- પોસ્ટનું નામ : ક્લાર્ક
- જગ્યાઓ : 6128
- અરજી પ્રક્રિયા : ઓનલાઈન ફોર્મ
- છેલ્લી તારીખ : 21 જુલાઈ 2024
- વય મર્યાદા : 20 થી 28 વર્ષ
- સત્તાવાર વેબસાઈટ : https://www.ibps.in
IBPS Bank Bharti 2024 સહભાગી બેંકો
- બેંક ઓફ બરોડા
- કેનેરા બેંક ઇન્ડિયન
- ઓવેર્સીઝ બેંક
- ઉકો બેંક
- બેંક ઓફ ઇન્ડિયા
- બેંક ઓફ મહારાષ્ટ્ર
- ઇન્ડિયન બેંક
- પંજાબ એન્ડ સિંધ બેંક
IBPS Bank Bharti 2024 શૈક્ષણિક લાયકાત
IBPS Bank Bharti 2024 અરજી ફી
- SC/ST/PwBD/DESM ઉમેદવારો માટે : રૂપિયા 175/-
- અન્ય તમામ ઉમેદવારો માટે : રૂપિયા 850/-
- પેમેન્ટ મોડ : ઓનલાઈન
IBPS Bank Bharti 2024 જરૂરી ડોક્યુમેન્ટ
- ફોટોગ્રાફ
- સહી
- ડાબા અંગુઠાની છાપ
- હાથથી લખેલી ઘોષણા
- અને અન્ય જરૂરી દસ્તાવેજ
IBPS Bank Bharti 2024 નોટિફિકેશન
IBPS Bharti 2024 અરજી કેવી રીતે કરવી ?
- સૌપ્રથમ IBPS ની સત્તાવાર સાઈટ ની મુલાકાત લો https://www.ibps.in
- Recent Updates ઓપ્શન પર ક્લિક કરો.
- CRP-Clerks-XIV સર્ચ કરો અને વપરાશકર્તા ઓપ્શન પર ક્લિક કરો.
- જરૂરિયાત ડોક્યુમેન્ટ અપલોડ કરો
- સંપૂર્ણ માહિતી ભરીને અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે ફોર્મ પ્રિન્ટ કાઢી લો.