ONGC Mehsana Bharti 2024 : ITI અને ડીપ્લોમાં પાસ ઉમેદવારો માટે તગડા પગારવાળી નોકરી મેળવવાની સુવર્ણ તક,

ONGC Mehsana Bharti 2024, ONGC મહેસાણા, ONGC મહેસાણા ભરતી 2024,

ONGC Mehsana Bharti 2024 : ONGC મહેસાણા માં ભરતી 2024, ITI પાસ અને ડીપ્લોમાં પાસ ઉમેદવારો માટે મહેસાણા માં નોકરી મેળવવા માટે છે આ સુવર્ણ તક. ONGC મહેસાણા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત 2024. ONGC ભરતી અંગે સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લેખ વાંચો.

ONGC Mehsana Bharti 2024 

ONGC Mehsana Bharti 2024 મહેસાણામાં રહેતા અને સારા પગારવાળી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે છે આ ONGC મહેસાણા માં નોકરી મેળવવાની સુવર્ણ તક. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લીમીટેડ (ONGC) દ્વારા જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટ પોસ્ટની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. ONGC માં વિવિધ પોસ્ટની કુલ 79 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ મંગાવી રહ્યા છે. 

ONGC મહેસાણા ભરતી 2024 માટે વય મર્યાદા, પોસ્ટનું નામ, અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, સિલેબસ, સિલેકશન પ્રોસેસ, અરજી કરવાની રીત અને અન્ય અગત્યની માહિતી મેળવવા માટે ઉમેદવારોએ આ ન્યુઝ અંત સુધી અચૂક વાંચવા જોઈએ.

ONGC મહેસાણા ભરતી 2024 મહત્વપૂર્ણ માહિતી

  • સંસ્થાનું નામ : ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લીમીટેડ
  • પોસ્ટનું નામ : જુનિયર કન્સલ્ટન્ટ & એસોસિયેટ કન્સલ્ટન્ટ
  • કુલ જગ્યાઓ : 79
  • અરજીનો પ્રકાર : ઓફલાઈન ફોર્મ / ઈ-મેઈલ
  • અરજીની અંતિમ તારીખ : 23 જુલાઈ 2024
  • સત્તાવાર વેબસાઈટ : https://ongcindia.com

ONGC Mehsana Bharti 2024 પોસ્ટનું નામ

ONGC દ્વારા જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટ પોસ્ટ માટેની ભરતી જાહેર 2024. આ ONGC પોસ્ટની વિગતો માહિતી નીચે આપેલ પ્રમાણે છે.
  • જુનિયર કન્સલ્ટન્ટ 
  • એસોસિયેટ કન્સલ્ટન્ટ
કુલ જગ્યાઓ : 79

ONGC મહેસાણા ભરતી 2024 શૈક્ષણિક લાયકાત 

ONGC મહેસાણા ભરતી દ્વારા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ITI પાસ અને ડીપ્લોમાં ની ડીગ્રી ધરાવતા હોવા જોઈએ.

ONGC મહેસાણા ભરતી 2024 વય મર્યાદા

આ ઉપરાંત અરજી ફોર્મ ભરનાર ઉમેદવાર 64 વર્ષ કે તેના નીચેની ઉંમર ધરાવતા હોવા જોઈએ.

ONGC Mehsana Bharti 2024 પગાર ધોરણ

ONGC મહેસાણા દ્વારા જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટ પોસ્ટ માટેની ભરતી માટેના પગાર ધોરણ નીચે આપેલું છે.


ONGC Mehsana ભરતી માટે પોસ્ટ નામ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, સિલેબસ, પરીક્ષા ફી, અરજી કરવાની રીત અને અન્ય મહત્વપૂર્ણ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન અવશ્યપણે વાંચવું.

નોટિફિકેશન : અહી ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટ : અહી ક્લિક કરો

ONGC Mehsana Bharti 2024 અરજી કેવી રીતે કરવી ?

ONGC મહેસાણામાં અરજી ફોર્મ ભરવા ઈચ્છતા અરજદારોએ બે પ્રકારની અરજી કરી શકે છે. ઈ-મેઈલ અથવા સરનામાં પર રૂબરૂ અરજી મોકલી શકે છે.
  1. લાયક ઉમેદવારોએ જાહેરાતના પરિશિષ્ટ 1 પર આપેલ ફોરમેટમાં યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ અરજી ફોર્મ સ્કેન કરીને EMAIL પર મોકલી આપવાની રહેશે.
  2. shukla_asish@ongc.co.in & sekhar_nikku@ongc.co.in ઈ-મેઈલ એડ્રેસ.
  3. રસ ધરાવતા ઉમેદવારોએ ONGC ની સત્તાવાર વેબસાઈટ પર આપેલા નિયત અરજી ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ સાથે સર્ફેસ મેનેજરની ઓફીસ એટલેકે 1st Floor, KDM Bhavan, Palavasna Chokdi Mehsana - 384003 સરનામાં પર મોકલવાનું રહેશે.
અરજદારોને ખાસ સુચના આપવામાં આવે છે કે અરજી ફોર્મ ભરતા પહેલા સંસ્થા દ્વારા આપેલ નોટિફિકેશન અવશ્યપણે વાંચવું અને ત્યારબાદ અરજી કરવાની રહેશે.

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.