Gujarat Police Bharti 2024 Notification : ગુજરાત પોલીસ માં આવી કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેકટર, સબ ઇન્સ્પેકટર અને વિવિધ જગ્યાઓ માટે કુલ 9182 પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત પોલીસમાં જોડાવા અને તૈયારી કરેલ યુવા માટે આ ઉત્તમ તક.
Gujarat Police Bharti 2024 Notification
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 9182 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. કોન્સ્ટેબલ, PSI અને અન્ય વિવિધ પદો માટે આ ગુજરાત પોલીસ ભરતીની જાહેરાત સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે.
આ ગુજરાત પોલીસ ભરતી માટે અરજી ફોર્મ પ્રક્રિયા ટૂંક સમયમાં શરુ થવાની છે.
Gujarat Police Bharti 2024 દ્વારા SI, PSI, Lokrakshak અને Driver જેવી પોસ્ટ માટે 9182 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે યુવાઓ માટે છે આ ઉત્તમ તક.
આ પણ વાંચો : જાણો ક્યારે થશે ઇન્ડિયા પોસ્ટ GDS નું મેરીટ લીસ્ટ જાહેર ?
પોલીસ ભરતી 2024 માટે અરજી ફોર્મ પ્રક્રિયા ને હજી શરુ કરવામાં આવેલ નથી. પરંતુ તેની શારૂઆત થવાની સાથે જ આ ગુજરાત પોલીસ ની પોસ્ટ મારફતે તમને અન્ય તમામ વિગતો પૂરી પાડીશું.
લાયકાત અને અરજી પ્રક્રિયા:
આ ગુજરાત પોલીસ ભરતી માટે યુવાઓને શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેકટરની પોસ્ટ માટે નિયમો અનુસાર, 30-04-202૩ સુધીમાં ધોરણ 12 (HSC) કે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ પાસ કરેલ હોવું જોઈએ. જે કે અમુક ખાસ પરીસ્થીતીઓમાં છેલ્લા વર્ષના વિધાર્થીઓને ફાયદો આપવામાં આવી શકે છે.
અરજી કરવાની રીત?
જયારે પણ ગુજરાત પોલીસ ભરતી માટે અરજી શરુ થશે, તમારે https://ojas.gujarat.gov.in/ પર જઈને અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ અરજી ફોર્મની પ્રક્રિયા કેવી રીતે કરવી, તે માટે આપેલ જાહેરાત વાંચવું અનિવાર્ય છે.
સિલેબસ અને પરીક્ષા
લોકરક્ષક અને PSI Cadre ની પરીક્ષા માટે યોગ્ય માર્ગદર્શન અને તૈયારી માટે સત્તાવાર સંસ્થા દ્વારા સિલેબસ તૈયાર કરેલ છે. આ ભરતી માટે સિલેબસ દ્વારા યુવાઓને પરીક્ષા માટે ઉત્તમ તૈયારી કરવા માટે મદદ મળશે.
અપવાદમાં નામ રદ: સત્તાવાર નોટિફિકેશન અનુસાર 2024 માટેના અરજી ફોર્મમાં ભૂલ હોય અથવા તે યુવાઓની યોગ્યતા પુરતી નાં હોય તેવા અરજી ફોર્મ રદ કરી દેવામાં આવશે.
અપડેટ અને અન્ય મહત્વની માહિતી:
આ ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા વિષે તમામ વિગતો મેળવા અને હાલની અપડેટ મેળવવા માટે સંસ્થાની વેબસાઈટ અને આ લેખ પર નજર આપો.
તૈયારી: આ ગુજરાત પોલીસ ભરતી 2024 માટે યુવાઓ તૈયારી કરનાર માટે એક વિશાળ તક છે, અને જો તમે ગુજરાત રાજ્યમાં એટલે કે ગુજરાત પોલીસમાં જોડાવવા માંગો છો તો આજથી જ પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો.
જાહેરાત: ગુજરાત પોલીસ ભરતી 2024 માટેની નોટિફિકેશન ગુજરાત રાજ્યમાં ઘણા યુવાઓ માટે ખુબજ મહત્વપૂર્ણ છે. આ મહત્વપૂર્ણ જાણકારીનો લાભ ઉઠવવા માટે https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર રોજની અપડેટ જોતા રહો.