SSC CGL Bharti 2024 : સ્ટાફ સિલેકશન કમીશન માં વિવિધ પોસ્ટની 17000 વધુ જગ્યાઓ માટે ભરતી, વધુ માહિતી માટે અહી ક્લિક કરો

SSC CGL Bharti 2024, સ્ટાફ સિલેકશન કમીશન ભરતી, ssc.gov.in,

 SSC CGL Bharti 2024, સ્ટાફ સિલેકશન કમીશન ભરતી : SSC CGL Vacancy 2024 માટે અરજી ફોર્મ માટે પ્રક્રિયા શરુ થઇ ગયેલ છે. લાયક ઉમેદવારોએ ssc.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરી શકે છે.

SSC CGL Bharti 2024 

SSC CGL Bharti 2024, સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2024 : મિત્રો આપ કેન્દ્ર સરકારમાં નોકરીની  શોધ ખોળ માં છો તો તમારા  માટે સારા સમાચાર આવી ગયા છે. SSC CGL માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે છે અ ઉત્તમ તક. સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા 17,727 જગ્યાઓ માટેની બમ્પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરેલ છે. સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવી રહ્યા છે. SSC CGL ભરતી 2024 માટે સત્તાવાર અરજી પોર્ટલ શરુ થઈ ગયેલ છે. ઉમેદવારોએ ssc.gov.in પર જઈને સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવું ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સ્ટાફ સીલેકેશન કમીશન ભરતી 2024 મહત્વની માહિતી

  • સંસ્થાનું નામ : સ્ટાફ સીલેકેશન કમીશન (SSC)
  • પોસ્ટનું નામ : વિવિધ પોસ્ટ્સ
  • કુલ જગ્યાઓ : 17,727
  • વય મર્યાદા : 18 થી 32 વર્ષ
  • છેલ્લી તારીખ : 24 જુલાઈ 2024
  • ઓફિસિયલ સાઈટ : ssc.gov.in

SSC CGL Bharti 2024 પોસ્ટનું નામ

  • ઓડીટર
  • એકાઉન્ટન્ટ
  • એકાઉન્ટન્ટ / જુનીયર એકાઉન્ટન્ટ
  • વરિષ્ઠ સચિવાલય સહાયક / ઉચ્ચ વિભાગ કારકુન
  • કર સહાયક
  • સબ ઇન્સ્પેકટર
  • ઇન્સ્પેકટર
  • મદદનીશ
  • મદદનીશ વિભાગ અધિકારી
  • ઇન્સ્પેકટર (સેન્ટ્રલ એકસાઈઝ)
  • નિરીક્ષક
  • નિરીક્ષક (પ્રિવેન્ટીવ ઓફિસર)
  • નિરીક્ષક (પરીક્ષક)
  • મદદનીશ / અધિક્ષક
  • આવકવેરા નિરીક્ષક
  • વિભાગીય એકાઉન્ટન્ટ
  • સહાયક અમલ અધિકારી
  • જુનિયર આંકડા અધિકારી

SSC CGL ભરતી 2024 શૈક્ષણિક લાયકાત 

માન્ય યુનિવર્સીટી દ્વારા કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ પાસ કરેલ હોવું જોઈએ.

SSC CGL Bharti 2024 વય મર્યાદા

સ્ટાફ સીલેકેશન કમીશન (SSC) દ્વારા જાહેર કરેલ ભરતી માટે અરજદારો ની વય મર્યાદા અંગે વાત કરીએ તો 18 વર્ષ થી 32 વર્ષ ના વચ્ચે હોવી જરૂરી છે. બાકી પોસ્ટ પ્રમાણે કેટલી ઉંમર મર્યાદા રાખવામાં આવેલ છે એ નોટિફિકેશન દર્શાવેલ છે.

SSC CGL Bharti 2024 પરીક્ષા ફી

સ્ટાફ સીલેકેશન કમીશન ભરતી માટે પરીક્ષા ફી ની વાત કરીએ તો આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે કોઈ પરીક્ષા ફી નથી. બાકી જનરલ અને ઓબીસી કેટેગરી ઉમેદવારો માટે 100 રૂપિયા ચુકવણી કરવી પડશે.

SSC CGL Bharti 2024 પગાર ધોરણ

  • લેવલ 7 : રૂપિયા 44,900 થી 1,42,400/- 
  • લેવલ 6 : રૂપિયા 35,400 થી 1,12,400/-
  • લેવલ 5 : રૂપિયા 29,200 થી 92,300/-
  • લેવલ 4 : રૂપિયા 25,500 થી 81,100/-

SSC CGL Bharti 2024 પસંદગી પ્રક્રિયા

અરજદારોએ સીલેકેશન કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE) દ્વારા થશે. અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફાઈ રાઉન્ડ દ્વારા કરવામાં આવશે. કોમ્પુટર આધારિત પરીક્ષાની લગતી જરૂરી માહિતી જાહેરાતમાં આપેલ છે. અંતિમ પરિણામ જાહેર થયા બાદ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે.

SSC CGL ભરતી 2024 નોટિફિકેશન

સ્ટાફ સીલેકેશન કમીશન દ્વારા ભરતી માટે પોસ્ટ નામ, વય મર્યાદા, લાયકાત, અરજી પ્રક્રિયા, પરીક્ષા ફી, મહત્વપૂર્ણ તારીખ, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી સહિતની સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન વાંચવી.



SSC CGL Bharti 2024 અરજી કરવાની રીત

  1. સ્ટાફ સીલેકેશન કમીશન ની વેબસાઈટ www.ssc.gov.in ઓપન કરો.
  2. ત્યારબાદ SSC ના હોમપેજ પર આપેલ નોટિફિકેશન પર જાઓ.
  3. ત્યારબાદ જાહેરાત સંપૂર્ણ રીતે વાંચો પછી રજીસ્ટ્રેશન કરો.
  4. જરૂરી સંપૂર્ણ માહિતી ભરો.
  5. ફોટો અને સહી અપલોડ કરો.
  6. પરીક્ષા ફી ની ચુકવણી કરો.
  7. અરજી ફોર્મની સંપૂર્ણ માહિતી ચેક કરો પછી સબમિટ આપો.
  8. ફાઈનલ સબમિટ કર્યાબાદ ફોર્મ પ્રિન્ટ કાઢી લો.

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.