GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી - GPSC ભરતીની પરીક્ષા માટેની તૈયારી કરતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની આ સુવર્ણ તક.ગુજરાત જાહેર સેવા આયોગ માં 172 અલગ અલગ પોસ્ટની જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. નીચે આપેલ લેખમાં સંપૂર્ણ માહિતી આપેલ છે.
GPSC Recruitment 2024
GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ માં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અરજદાર માટે નોકરી મેળવવાની ઉત્તમ તક. ગુજરાત જાહેર સેવા આયોગ માં વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડી છે. ગુજરાત જાહેર સેવા આયોગ માં કુલ 172 જગ્યાઓ ભરવા માટેની સત્તાવાર નોટિફિકેશન બહાર પડી છે. GPSC Recruitment 2024 અંતર્ગત ચીફ ફાયર ઓફિસર થી લઈને જેલર સુધીની વિવિધ ક્લાસ 1 અને 2 પોસ્ટ માટે અરજદારો પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલ છે.
GPSC Recruitment 2024 Overview
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે જેલર, ચીફ ફાયર ઓફિસર અને અન્ય વિવિધ પોસ્ટ માટેની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, મહત્વની તારીખો અને અન્ય અગત્યની માહિતી મેળવવા માટે અરજદારોએ આ લેખ અંત સુધી વાંચો.
- સંસ્થાનું નામ : ગુજરાત જાહેર સેવા આયોગ
- પોસ્ટનું નામ : વિવિધ પોસ્ટ્સ
- કુલ જગ્યાઓ : 172
- કેટેગરી : સરકારી ભરતી
- અરજીની અંતિમ તારીખ : 22 જુલાઈ 2024
- ઓફિસિયલ સાઈટ : https://gpsc.gujarat.gov.in/
GPSC ભરતી 2024 પોસ્ટનું નામ
- રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-1) વર્ગ 2
- અધિક્ષક ઈજનેર, ડ્રેનેજ અને રેકલેમેશન વર્ગ - 1
- કાર્યપાલક ઈજનેર (સિવિલ), (GWRDC) વર્ગ-1
- મદદનીશ સંશોધન અધિકારી, (GWRDC) વર્ગ-1
- નાણાકીયર સલાહકાર વર્ગ-1
- ડેઝીગ્લનેટેડ ઓફિસર (GMC) વર્ગ-3
- બાગાયત સુપરવાઈઝર (GMC) વર્ગ-૩
- ફૂડ ઇન્સ્પેકટર, ફૂડ સેફટી ઓફિસર (GMC) વર્ગ-3
- કચેરી અધિક્ષક - વિજીલન્સ ઓફિસર (GMC) વર્ગ-3
- ચીફ ફાયર ઓફિસર, વર્ગ-1 (GMC) વર્ગ-1
- ફાયર ઓફિસર (GMC) વર્ગ-2
- બીજ અધિકારી (GSSCL) વર્ગ-1
- આચાર્ય (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ) વર્ગ-2
- જેલર, ગ્રુપ-1 (પુરુષ), ગૃહ વિભાગ વર્ગ-2
- નાયબ મુખ્ય હસ્તાક્ષર, નિષ્ણાંત, ગૃહ વિભાગ વર્ગ-2
- કલીનીકલ સાયકોલોજીસ્ટ વર્ગ-2
- કાયદા અધિકારી
GPSC ભરતી માટે શૈક્ષણિક લાયકાત
GPSC ભરતી માટે અનુભવ
GPSC ભરતી નોટિફિકેશન
GPSC ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?
- સૌપ્રથમ સત્તાવાર પોર્ટલની મુલાકાત લો https://gpsc.gujarat.gov.in/
- ત્યારબાદ સ્ક્રિન માં દેખાતું Latest Updates પર ક્લિક કરો
- ત્યારબાદ https://gpsc-ojas.gujarat.gov.in/ સર્ચ કરો
- Apply Online પર ક્લિક કરી સંપૂર્ણ વિગતો ભરો.
- જરૂરી દસ્તાવેજ એટલે કે ફોટો અને સહી અપલોડ કરો.
- ત્યારબાદ સંપૂર્ણ વિગતો વાંચો અને કન્ફોર્મ કરો.
- ફોર્મ સબમિટ કર્યાબાદ અરજી ફી ચૂકવો.
- ભવિષ્યમાં ઉપયોગી બને તે માટે અરજી ની પ્રિન્ટ આઉટ લો.
- વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 : VMC દ્વારા પરીક્ષા વગર સીધી નોકરીની તક, રૂ. 40,000 સુધીનો પગાર મેળવો, અહી વાંચો વધુ માહિતી
- Rajpipla Nagarpalika Bharti 2024: લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ, અરજી અને અન્ય વિગત જાણો
- UHS Ahmedabad Bharti 2024, લાયકાત, ઉંમર મર્યાદા, તારીખ, અરજી ફોર્મ પ્રક્રિયા અને અન્ય વિગત જાણો
- Adarsh Nivashi Shala Bharti 2024, અરજી ફોર્મ, તારીખ, પગાર ધોરણ અને અન્ય વિગત જાણો