Banas Dairy Bharti 2024 : બનાસકાંઠાની બનાસ ડેરી માં નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, અહી વાંચો સપૂર્ણ વિગતો

Banas Dairy Bharti 2024, બનાસ ડેરી ભરતી,

 Banas Dairy Bharti 2024, બનાસ ડેરી ભરતી : ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં રહેતા ઉમેદવારો માટે બનાસ દેરીમાં નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. બનાસ ડેરીએ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેર કરી છે. આ ભરતીની લગતી તમામ માહિતી નીચે આપેલ લેખ માં આપેલ છે. 

Banas Dairy Bharti 2024

Banas Dairy Bharti 2024 : ઉત્તર ગુજરાતમાં રહેતા ખાસ બનાસકાંઠા માં રહેતા અને નોકરીની શોધમાં રહેતા તમામ ઉમેદવારો માટે નોકરી ઘરના આંગણે આવી ગઈ છે. ઉત્તર ગુજરાતની બનાસ ડેરી એટલેકે મોટી સહકારી ડેરીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક. બનાસકાંઠા જીલ્લા કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનીયન લીમીટેડ (બનાસ ડેરી) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત 2024. બનાસ ડેરી ભરતી એટલે કે સીનીયર એક્ઝીક્યુટીવ થી લઈને ઓફિસર સુધીની વિવિધ પોસ્ટ્સ માટે અરજદારો પાસેથી ફોર્મ મંગાવી રહ્યા છે.

Banas Dairy Bharti 2024 માટે વિવિધ પોસ્ટ નામ, અરજી પ્રક્રિયા, પરીક્ષા ફી, શૈક્ષણિક લાયકાત, અંતિમ તારીખ, પસંદગી પ્રક્રિયા, નોટિફિકેશન, પગાર ધોરણ અને અન્ય તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખ સંપૂર્ણ વાંચો.

Banas Dairy Bharti 2024 મહત્વની માહિતી

  • સંસ્થાનું નામ : બનાસકાંઠા જીલ્લા કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનીયન લીમીટેડ (બનાસ ડેરી)
  • પોસ્ટનું નામ : સીનીયર એક્ઝીક્યુટીવ થી લઈને ઓફિસર 
  • કુલ જગ્યાઓ : જાહેરાતમાં ઉલ્લેખ નથી.
  • અંતિમ તારીખ : 15 જુલાઈ 2024
  • સત્તવાર સાઈટ : https://www.banasdairy.coop/
  • ઈ-મેઈલ : recruitment@banasdairy.coop
  • ભરતી કોડ : BNSFNA-2024

બનાસ ડેરી ભરતીની પોસ્ટ્સ

  • ઓફિસર
  • સીનીયર ઓફિસર
  • જુનીયર એક્ઝીક્યુટીવ
  • આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ
  • સીનીયર એક્ઝીક્યુટીવ

બનાસ ડેરી ભરતી 2024 લાયકાત

બનાસ ડેરી ભરતી માટે અરજી ફોર્મ ભરનાર અરજદારો પાસે 2 વર્ષ થી 5 વર્ષ સુધીનો અનુભવ હોવો જોઈએ. જેમાં ટ્રેનીંગનો અનુભવ ગણવામાં આવશે નહી. અરજદારોએ ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવું જરૂરી છે.

બનાસ ડેરી ભરતી 2024 અરજી કરવાની રીત 

Banas Dairy Bharti 2024 માટે અરજી કરવા ઈચ્છા ધરાવનારા ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કોપી કરી અને Bio-Data / Resume ને recruitment@banasdairy.coop ઈ-મઈલ આઈડી પર મેઈલ કરવાનું રહેશે. અરજદારોએ પોતાની અરજી ફોર્મ 15 જુલાઈ 2024 સુધીમાં કરવાની રહેશે. વધારે વિગત મેળવવા માટે સંસ્થાની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી.


બનાસ ડેરી ભરતી 2024 ન્યુઝ પેપર જાહેરાત

બનાસ ડેરી ભરતી 2024 પોસ્ટ નામ, પગાર ધોરણ, અરજી ફી, છેલ્લી તારીખ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત અને નોકરીનું સ્થળ સહિતની તમામ મહત્વપૂર્ણ વિગતો જાણવા માટે ઉમેદવારોએ ન્યુઝ પેપરમાં આપેલ જાહેરાત વાંચવી.


ઉમેદવારો માટે ખાસ નોંધ 

આ બનાસ ડેરી ભરતીની જાહેરાતમાં જણાવ્યા અમુલ ડેરીની ભગિની સંસ્થાઓમાં નોકરી કરતા અરજદારો પર અરજી ફોર્મ ભરી શકે છે. જોકે, આવા અરજદારોએ NOC અનિવાર્ય આપવાનું રહેશે.

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.