Sabarkantha Bharti 2024: ધોરણ 10 પાસ માટે આવી સાબરકાંઠામાં ભરતી, અહી વાંચો માહિતી

Sabarkantha Bharti 2024, Career, Gujarat Jobs, સાબરકાંઠા ભરતી,

 Sabarkantha Bharti 2024 - સાબરકાંઠામાં આવી ભરતી 2024, રાજ્ય સરકાર ના અમલમાં મુકવામાં આવેલ કેન્દ્ર સરકાર ની પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવેલ છે.

Sabarkantha Bharti 2024

Sabarkantha Bharti 2024, સાબરકાંઠા ભરતી 2024: સાબરકાંઠા જીલ્લાના રહેવાસીઓ માટે અને નોકરીની શોધમાં રહેલ યુવાઓ માટે હિંમતનગરમાં આવી સારા પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મેકવામાં આવેલ કેન્દ્ર સરકાર ની ભરતી જીલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ પોસ્ટ માટેની ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા ભરતી.

સાબરકાંઠા ભરતી 2024 મહત્વની વિગત

Sabarkantha Bharti 2024 - જીલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ પોસ્ટ માટે ભરતી 2024, પોસ્ટ વિગત, જગ્યાઓ, ઉંમર મર્યાદા, વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ અને સમય, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત સહીત અન્ય તમામ વિગતો જાણવા માટે યુવાઓ એ આ લેખ અંત સુધી વાંચો.

  • સંસ્થાનું નામ : જીલ્લા બાળ સુરક્ષા એકમ & સરકારી બાળ સંભાળ ગૃહ
  • પોસ્ટનું નામ : વિવિધ
  • કુલ જગ્યાઓ : 04
  • નોકરીનું સ્થળ : હિંમતનગર
  • કેટેગરી : કરાર આધારિત
  • વય મર્યાદા : 21 વર્ષ થી 40 વર્ષ વચ્ચે
  • એપ્લીકેશન પ્રક્રિયા : વોક ઇન ઇન્ટરવ્યુ
  • ઇન્ટરવ્યુ તારીખ : 21/08/2024

સાબરકાંઠા ભરતી 2024 પોસ્ટનું વિગતો 

સાબરકાંઠા ભરતી 2024 જીલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ ભરતી, હિંમતનગર ખાતે ખાલી રહેલ જગ્યાઓ અને ફિક્સ પગારથી તદ્દન હંગામી કરાર આધારિત ભરતી કરવાની છે.
  • કાઉન્સેલર : 01
  • રસોઈયા : 01
  • હેલ્પર કમ નાઈટ વોટમેન : 01
  • હાઉસ કીપર : 01

સાબરકાંઠા ભરતી 2024 શૈક્ષણિક લાયકાત 

- જીલ્લા બાળ સુરક્ષા એકમ: કાઉન્સેલર માટે યુવાઓએ સાયકોલોજી/પબ્લિક હેલ્થ/સોશિયોલોજી/સોસિયલ વોર્ક/ માન્ય સંસ્થા/યુનિવર્સીટી દ્વારા કાઉન્સેલિંગનો PG Diploma કોર્સ કરેલ હોવું જોઈએ. 

- સરકારી બાળ સંભાળ ગૃહ: હેલ્પર કમ નાઈટ વોચમેન, રસોઈયા અને હાઉસ કીપર ની ભરતી માટે યુવાઓએ ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.

સાબરકાંઠા ભરતી 2024 પગાર ધોરણ

  • કાઉન્સેલર : 18,536/- દર મહીને
  • રસોઈયા : 12,026/- દર મહીને
  • હેલ્પર કમ નાઈટ વોટમેન : 11,767/- દર મહીને
  • હાઉસ કીપર : 11,767/- દર મહીને 

સાબરકાંઠા ભરતી 2024 ઇન્ટરવ્યુ સ્થળ & તારીખ

આ સરકારી બાળ સંભાળ ગૃહ ભરતી માટે સરનામું : શક્તિનગર સોસાયટી, પરબડા રોડ, મહેતાપુરા, હિંમતનગર જીલ્લો સાબરકાંઠા ઇન્ટરવ્યુ તારીખ 21/08/2024 ના રોજ હાજર રહેવાનું રહેશે. રજીસ્ટ્રેશનનો ટાઇમ સવારે 10 વાગે થી લઈને 11:30 સુધી રાખેલ છે. 

ઉમેદવારો માટે ખાસ સુચના 

નિયત રજીસ્ટ્રેશન નો ટાઇમ પૂરો થયા બાદ આવેલ યુવાઓનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહી. તેમજ ઇન્ટરવ્યુ સિલેકશન માટે જરૂરી લાયકાત ધરાવતા યુવાઓની પસંદગી કરવામાં આવશે. લાયકાત ન ધરાવતા યુવાઓને ધ્યામાં લેવામાં આવશે નહી. આ ભરતી 11 માસ ના કરાર આધારિત છે તેની નોંધ લેવી.

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.