GSTES Bharti 2024: GSTES માં આવી ભરતી 2024 : ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) માં પ્રોજેક્ટ મેનેજર, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, લીગલ કન્સલ્ટન્ટ અને અન્ય જગ્યાઓ માટે ભરતીની જાહેરાત 2024.
GSTES Bharti 2024
GSTES Bharti 2024 - હેલ્લો મિત્રો શું આપ નોકરીની શોધમાં છો. તો આવી ગઈ છે ઉત્તમ પગાર વાળી નોકરી મેળવવાની જોરદાર તક. ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા પ્રોજેક્ટ મેનેજર, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, લીગલ કન્સલ્ટન્ટ સહીત અન્ય વિવિધ જગ્યાઓ ની જાહેરાત બહાર પડી છે. GSTES સંસ્થા દ્વારા કુલ 07 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ મંગાવી રહ્યા છે.
GSTES Bharti 2024 મહત્વની માહિતી
GSTES ભરતી 2024 - ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) માં ભરતી માટે જગ્યાઓ, પોસ્ટ, લાયકાત, પસંદગી, ઉંમર મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, નોકરીનો પ્રકાર, મહત્વની તારીખ, અરજી કરવાની રીત સહીત તમામ અન્ય જાણકારી મેળવવા GSTES ની સત્તાવાર વેબસાઈટ પર જઈને જાહેરાત વાંચવી.
- સંસ્થા : ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી
- પોસ્ટનું નામ : વિવિધ પોસ્ટ્સ
- જગ્યાઓ : 07
- કેટેગરી : કરાર આધારિત
- અરજી રીત : ઓનલાઈન ફોર્મ
- અંતિમ તારીખ : 12 ઓગસ્ટ ૨૦૨૪
- સત્તાવાર વેબસાઈટ : www.ekavya-education.gujarat.gov.in
GSTES Bharti 2024 પોસ્ટનું નામ
- સીનીયર પ્રોજેક્ટ મેનેજર (IT) : 01
- સીનીયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) : 01
- પ્રોજેક્ટ મેનેજર : 02
- આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર : 01
- આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) : 01
- લીગલ કન્સલ્ટન્ટ : 01
GSTES ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
GSTES Bharti 2024 અનુભવ અને પગાર ધોરણ
- સીનીયર પ્રોજેક્ટ મેનેજર (IT)
- અનુભવ : ૩ વર્ષ કે તેથી વધુ
- પગાર : 34,000/- દર મહીને
- સીનીયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)
- અનુભવ : ૩ વર્ષ કે તેથી વધુ
- પગાર : 34,000/- દર મહીને
- પ્રોજેક્ટ મેનેજર
- અનુભવ : ૩ વર્ષ કે તેથી વધુ
- પગાર : 25,000/- દર મહીને
- આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર
- અનુભવ : 1 વર્ષ કે તેથી વધુ
- પગાર : 15,000/- દર મહીને
- આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)
- અનુભવ : 2 વર્ષ કે તેથી વધુ
- પગાર : 10,000/- દર મહીને
- લીગલ કન્સલ્ટન્ટ
- અનુભવ : ૩ વર્ષ કે તેથી વધુ
- પગાર : 60,000/- દર મહીને