GPSC STI Bharti 2024 - GPSC ભરતી, ગુજરાત જાહેર સેવા આયોગમાં આવી ભરતી, GPSC દ્વારા સ્ટેશન ઓફિસર થી લઈને નાયબ બાગાયત નિયામક સહીત કુલ 450 જગ્યાઓ માટે યુવાઓ પાસેથી અરજીઓ મંગાવી છે.
GPSC STI Bharti 2024
GPSC STI Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગમાં આવી ભરતી: રાજ્ય સરકારમાં અધિકારી બનવા તૈયારી કરી રહેલ યુવાઓ માટે ખુશ ખબરી આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ બાગાયત નિયામક અને અન્ય જગ્યા માટે ભરતી બહાર પડી છે. GPSC દ્વારા 450 જગ્યાઓ ભરવા માટે યુવાઓ પાસેથી GPSC ની વેબસાઈટ દ્વારા અરજી ફોર્મ મંગાવવામાં આવેલ છે.
GPSC STI Bharti 2024 મહત્વની માહિતી
GPSC ભરતી 2024 માટે પોસ્ટ વિગત, જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત ની વિગતો, ભરતીની પ્રક્રિયા, પગાર ધોરણ ની વિગત, પસંદગીની પ્રક્રિયા, મહત્વની તારીખ, અરજી કરવાની રીત અને અન્ય માહિતી મેળવવા માટે યુવાઓએ સત્તાવાર જાહેરાત વાંચવી.
- સંસ્થાનું નામ : ગુજરાત જાહેર સેવા આયોગ
- પોસ્ટનું નામ : વિવિધ પોસ્ટ્સ
- જગ્યાઓ : 450+
- કેટેગરી : સરકારી ભરતી
- અંતિમ તારીખ : 31 ઓગસ્ટ 2024
- સત્તાવાર વેબસાઈટ : https://gpsc.gujarat.gov.in
GPSC STI Bharti 2024 પોસ્ટની વિગતો
- નાયબ બાગાયત નિયામક : 02
- સાયન્ટીફીક ઓફિસર (ફોરેન્સિક સાયકોલોજી જૂથ) : 02
- ટેકનીકલ એડવાઇઝર : 01
- વીમા તબીબી અધિકારી (આયુર્વેદ) : 09
- લેકચરર (સિલેકશન સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા : .05
- લેકચરર (સીનીયર સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા : 06
- પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) : 14
- મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા) : 22
- માઈક્રોબાયોજીસ્ટ (તજજ્ઞ સેવા) : 16
- પેથોલોજીસ્ટ, કા.રા.વી.યો. : 02
- રાજ્ય વેરા નિરીક્ષક :300
- આસિસ્ટન્ટ મેનેજર : 18
- મદદનીશ ઈજનેર (સિવિલ) (GMC) : 16
- મદદનીશ ઈજનેર (વિધુત) (GMC) :06
- જુનિયર ટાઉન પ્લાનર, (GMC) : 02
- હેલ્થ ઓફિસર, (GMC) : 11
- સ્ટેશન ઓફિસર (GMC) : 07
GPSC STI Bharti 2024 શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ માં આવી ભરતી માટે કુલ 450 જગ્યાઓ બહાર પાડી છે. આ ભરતી માટે વિવિધ પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત મંગાવી છે. જેથી યુવાઓએ જે તે જગ્યા માટે અરજી કરવા માટે સંસ્થા દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન વાંચવી અથવા સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવી.
GPSC STI Bharti 2024 અરજી કરવાની રીત
- સૌથી પહેલા https://gpsc.gujarat.gov.in/ ની મુલાકાત લો.
- લેટેસ્ટ અપડેટ નો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ જાહેરાત પંસદ કરો અને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો.
- અરજી ફોર્મ ભર્યા બાદ માહિતી ચેક કરવી અને ફોટો સહી અપલોડ કરવો.
- ફોર્મ સબમિટ કરો અને અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ લો.
GPSC STI ભરતી 2024 નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024 જગ્યાઓની વિગત, પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, સત્તાવાર નોટિફિકેશન, મહત્વની તારીખ, અરજીની રીત સહીત તમામ વિગતો મેળવા નીચે આપેલ નોટિફિકેશન વાંચો.
GPSC STI ભરતી 2024 મહત્વની તારીખ
અરજી ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 12/08/2024 ના રોજ શરુ થશે અને 31/08/2024 સુધી શરુ રહેશે. તે પહેલા યુવાઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.