GNFC Bharti 2024 : GNFC માં આવી ભરતી 2024, ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લીમીટેડ (GNFC) દ્વારા જનરલ મેનેજર (HR) પોસ્ટ અને એડીશનલ જનરલ મેનેજર - માર્કેટિંગ ફર્ટીલાઈઝર્સ પ્રોડક્ટ પોસ્ટ માટે આવી ભરતી 2024. આ GNFC ની જગ્યાઓની નોટીફિકેશન જાહેર કરવામાં આવેલ છે.
GNFC Bharti 2024
GNFC Bharti 2024 - ગુજરાતમાં નોકરી શોધી રહેલ મારા વ્હાલા યુવાઓ માટે આવી ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લીમીટેડ કંપનીમાં નોકરી મેળવવાની સારી તક. GNFC માં વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. GNFC દ્વારા જનરલ મેનેજર અને એડીશનલ જનરલ મેનેજર પોસ્ટ માટે યુવાઓ પાસેથી ઓનલાઈન ફોર્મ મંગાવી રહ્યા છે.
GNFC Bharti 2024 મહત્વની માહિતી
GNFC ભરતી 2024 માટે પોસ્ટ નામ, જગ્યાઓ, ઉંમર મર્યાદા, લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની રીત, મહત્વની તારીખ, અરજી ફી, અને અન્ય મહત્વની જાણકારી જાણવા માટે યુવાઓ અંત સુધી માહિતી વાંચવી.
- સંસ્થા નામ : ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લીમીટેડ
- પોસ્ટનું નામ : વિવિધ પોસ્ટ્સ
- જગ્યાઓ : રૂલ્સ મુજબ
- અરજી પ્રકાર : ઓનલાઈન ફોર્મ
- અંતિમ તારીખ : 10 ઓગસ્ટ 2024
- સત્તાવાર વેબસાઈટ : www.gnfc.in/
GNFC ભરતી 2024 પોસ્ટનું નામ
- જનરલ મેનેજર (HR)
- એડીશનલ જનરલ મેનેજર - માર્કેટિંગ ફર્ટીલાઈઝર્સ પ્રોડક્ટ