Surat Jilla Panchayat Bharti 2024 - સુરત જીલ્લા પંચાયત ભરતી 2024 : NHM અંતર્ગત સુરત જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ માં આવેલ DAHU અંતર્ગત કાર્યરત અર્બન પ્રાથમિક આરોગ્ય માં આવી વિવિધ જગ્યાઓ માટેની ભરતી, સુરત જીલ્લા પંચાયત ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ આર્ટીકલ માં સુરત જીલ્લા પંચાયત ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
Surat Jilla Panchayat Bharti 2024
Surat Jilla Panchayat Bharti 2024 - હેલ્લો મારા સુરત શહેરના અને આજુબાજુ માં રહેતા મારા યુવાઓ માં નોકરી શોધતા ઉમેદવારો માટે ઘર આંગણે એટલે કે સુરત આવી સારા પગાર વાળાની નોકરી આજેજ અરજી પ્રક્રિયા શરુ કરો. NHM Surat Bharti 2024, સુરત જીલ્લા પંચાયત ભરતી દ્વારા બહાર પડેલ જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. સુરત જીલ્લા પંચાયત દ્વારા કુલ ૦૫ જગ્યાઓ ભરવા માટે યુવાઓ પાસેથી અરજીઓ મંગાવી છે.
સુરત જીલ્લા પંચાયત ભરતી 2024 મહત્વની માહિતી
સુરત જીલ્લા પંચાયત ભરતી 2024 પોસ્ટ માહિતી, ઉંમર મર્યાદા, કુલ જગ્યાઓ, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, ઓનલાઈન અરજી કરવાની રીત, મહત્વની તારીખ, અરજીનો પ્રકાર, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ વિગતો મેળવો આ લેખ દ્વારા.
- સંસ્થાનું નામ : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત
- પોસ્ટનું નામ : વિવિધ પોસ્ટ્સ
- જગ્યાઓ : 05
- નોકરીનું સ્થળ : સુરત
- ઉંમર મર્યાદા : વધુમાં વધુ 45 વર્ષ
- કેટેગરી : કરાર આધારિત
- અંતિમ તારીખ : 07 ઓગસ્ટ 2024
સુરત જીલ્લા પંચાયત ભરતી 2024 પોસ્ટની માહિતી
- સ્ટાફ નર્સ : 01
- ફીમેલ હેલ્થ વર્કર : 04
સુરત જીલ્લા પંચાયત ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
સ્ટાફ નર્સ માટેની લાયકાત
ફીમેલ હેલ્થ વર્કર / ANM માટેની લાયકાત
સુરત પંચાયત ભરતી 2024 પગાર ધોરણ
- સ્ટાફ નર્સ : 20,000/- દર મહીને
- ફીમેલ હેલ્થ વર્કર : 15,000/- દર મહીને