SSC Stenographer Bharti 2024: સ્ટાફ સીલેકેશન કમીશન (SSC) દ્વારા સ્ટેનોગ્રાફર ગ્રેડ C & D પોસ્ટ માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરી છે. SSC ની સત્તાવાર સાઈટ પર જઈને 24-08-2024 પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
SSC Stenographer Bharti 2024
SSC સ્ટેનોગ્રાફર ભરતી 2024 : સ્ટાફ સીલેકેશન કમીશન (SSC) દ્વારા સ્ટેનોગ્રાફર ની જગ્યાઓ માટે અરજી ફોર્મ ભરવાનું ચાલુ થઇ ગયેલ છે. આ SSC સ્ટેનોગ્રાફર ની ભરતી માટે ઓનલાઈન અરજી ફોર્મ તેમની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે. સત્તાવાર જાહેરાત અનુસાર સ્ટેનોગ્રાફર ની કુલ 2006 જગ્યાઓ ની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ઇન્ડિયન રેલ્વેમાં આવી મોટી ભરતી, તગડા પગાર સાથે મળશે અન્ય સુવિધાઓ, અહી ક્લિક કરો
SSC સ્ટેનોગ્રાફર ભરતી 2024 ની જગ્યાઓ માટે યુવાઓ ધોરણ 12 પાસ ફરજીયાત હોવું જોઈએ. ગ્રેડ C માટેની ઉંમર 18 થી 30 વર્ષ અને ગ્રેડ D માટેની ઉંમર 18 થી 27 વર્ષ હોવી જોઈએ. અનામત કેટેગરીના યુવાઓને ઉંમર માં છૂટછાટ આપવામાં આવેલ છે.
SSC સ્ટેનોગ્રાફર ભરતી 2024 પસંદગી પ્રક્રિયા
આ સ્ટેનોગ્રાફરની ભરતીની પસંદગી 2 તબક્કામાં થશે. પ્રથમ કોમ્પુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નો પૂછાશે. પરીક્ષામાં અંગ્રેજી ભાષા, રીઝનીંગ, જનરલ ઇન્ટેલિજન્સ અને જનરલ અવેરનેસ સબંધિત સવાલો હોય છે. કોમ્પુટર આધારિત પરીક્ષા પૂર્ણ કર્યાબાદ સ્કીલ ટેસ્ટ લેવામાં આવશે. તેમાં ટાઈપીંગ ટેસ્ટ રહેશે.
નોટિફિકેશન જોવા માટે અહી ક્લિક કરો.
Apply Link :- https://ssc.gov.in/home
મહત્વની તારીખો
- ઓનલાઈન અરજી તારીખ : 26-07-2024
- ઓનલાઈન અરજીની અંતિમ તારીખ : 17-08-2024
- અરજી ફોર્મ સુધારા તારીખ : 27 થી 28 ઓગસ્ટ
- કોમ્પુટર આધારિત પરીક્ષા તારીખ : ઓક્ટોબર / નવેમ્બર 2024