RRB JE Notification out 2024 : ઇન્ડિયન રેલ્વેમાં આવી મોટી ભરતી, તગડા પગાર સાથે મળશે અન્ય સુવિધાઓ, અહી ક્લિક કરો

RRB JE Notification out 2024, RRB JE નોટિફિકેશન 2024,

 RRB JE Notification out 2024 - ઇન્ડીયન રેલ્વે (RRB JE Recruitment 2024) માં આવી જુનીયર ઈજનેર ની ભરતી 2024, ભારતીય રેલ્વેના વિવિધ ઝોનમાં જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. જુનિયર ઇન્જિનીયર નું અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  29 ઓગસ્ટ 2024 સુધી ભરી શકશે.

RRB JE Notification out 2024 

RRB JE Recruitment 2024 : રેલ્વે ભરતી બોર્ડ માં જુનિયર ઈજનેર ની વેકેન્સી ની રાહ જોઈ રહેલા લાખો યુવાઓ માટે આ મોટા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા વિવિધ ઝોનમાં જુનિયર ઈજનેર જગ્યાઓ માટે સત્તાવાર  નોટિફિકેશન જાહેર કર્યું છે. રેલ્વે દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન માં CEN/03/2024 અનુસાર કેમિકલ સુપરવાઈઝર, મેટલર્જીકલ આસિસ્ટન્ટ, જુનિયર ઈજનેર, ડેપો મેટીરીયલ સુપરીન્ડેટ અને અન્ય પોસ્ટ માટે કુલ 7951 જગ્યાઓ પર આવી ભરતી.

RRB JE નોટિફિકેશન 2024 મહત્વની માહિતી

RRB JE ભરતી 2024 નોટિફિકેશન અનુસાર, જુનિયર ઇન્જિનીયરની જગ્યા પર ભરતી માટે અરજી શરૂઆત તારીખ 30 જુલાઈ 2024 થી શરુ કરી દેવામાં આવશે. અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 29 ઓગસ્ટ 2024 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે. યુવાઓએ પોતાના સબંધિત RRB Zone ની સત્તાવાર વેબસાઈટ પરથી Apply Online Link પર ક્લિક કરીને કરવાની રહેશે.

  • સંસ્થાનું નામ : રેલ્વે ભરતી બોર્ડ (RRB)
  • પોસ્ટનું નામ : જુનિયર ઇન્જિનીયર
  • કુલ જગ્યાઓ : 7900+
  • કેટેગરી : રેલ્વે ભરતી
  • પરીક્ષા પ્રકાર : ઓનલાઈન
  • અંતિમ તારીખ : 29-08-2024

RRB JE Recruitment 2024 પોસ્ટની વિગત

  • જુનિયર ઇન્જિનીયર
  • ડેપો મેટીરિયલ સુપરીટેડેન્ટ
  • કેમિકલ
  • મેટલર્જીકલ આસિસ્ટન્ટ
  • કેમિકલ સુપરવાઈઝર (રીસર્ચ)
  • મેટલર્જીકલ સુપરવાઈઝર (રીસર્ચ)

RRB JE ભરતી 2024 અરજી ફી

RRB જુનિયર ઈજનેર ભરતી માટે અરજી ફી 500 રૂપિયા નક્કી કરેલ છે. જો કે SC/ST/OBC અને મહિલા ઉમેદવાર માટે અરજી ફી 250 રૂપિયા ચુકવવાની રહેશે. અરજી ફોર્મ ભર્યા બાદ તમારે કોઈ ફોર્મમાં ભૂલચૂક હોય અને સુધારો કરવો હોય તો તમારે અલગથી 250 રૂપિયા ની ચુકવણી કરવી પડશે.

RRB JE ભરતી 2024 વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

વય મર્જોયાદા :  ઉંમર મર્યાદા ની વાત કરીએ to યુવાઓની વય 18 વર્ષ થી લઈને 36 વર્ષ ના વચ્ચે હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત : ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિકસ, સિવિલ, મીકેનીકલ, ટેલિકોમ્યુનિકેશન ઇન્જિનીયર માં ડીગ્રી કે ડીપ્લોમાં કરેલ હોવું જોઈએ.

RRB JE ભરતી 2024 પગાર ધોરણ

ઇન્ડિયન રેલ્વે દ્વારા જુનિયર ઇન્જિનીયર ની પોસ્ટ માટે પસંદગી થયા બાદ રૂપિયા 35,400/- દર મહીને પગાર આપવામાં આવશે. સાથે જ ભથ્થા અને સુવિધાઓ પણ મળશે.

RRB JE ભરતી 2024 પસંદગી પ્રક્રિયા

  • કોમ્પુટર આધારિત પરીક્ષા 
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન
  • મેડીકલ ટેસ્ટ

RRB JE ભરતી 2024 નોટિફિકેશન

રેલ્વે ભરતી બોર્ડ (RRB) ભરતી માટે પોસ્ટ વિગતો, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા,  મહત્વની તારીખ, ડોક્યુમેન્ટ યાદી, નોકરીનો પ્રકાર, અરજી કરવાની રીત સહીત તમામ વિગતો જાણવા માટે નીચે આપેલ નોટિફિકેશન વાંચવું.




અરજી કરવાની છેલ્લી તારીખ : 29 ઓગસ્ટ 2024

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.