PNB Bank Bharti 2024 : પંજાબ નેશનલ બેંક દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ માટે 2700 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગવવામાં આવે છે. ઈચ્છુક અને લાયક ઉમેદવાર આ જગ્યાઓ માટે પંજાબ નેશનલ બેંક ની pnbindia.in વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
PNB Bank Bharti 2024
PNB Bank Bharti 2024 : પંજાબ નેશનલ બેંક ની નોકરીની શોધ કરી રહેલ ઉમેદવારો માટે સારા સમાચાર છે. જો તમે માન્ય સંસ્થા દ્વારા ગ્રેજ્યુએટ પાસ કરેલ છે તો તમારા માટે છે ઉત્તમ તક. આ માટે PNB Apprentice પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે કુલ 2700 જગ્યાઓ માટે PNB ની વેબસાઈટ pnbindia.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
PNB Bank Bharti 2024 : PNB ભરતી અભિયાન દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ માટે કુલ 2700 જગ્યાઓ પર ભરતી કરશે. જે પણ અરજદાર આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગે છે. તે 14 જુલાઈ સુધી પહેલા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. પરંતુ તે પહેલા નીચે આપેલ લેખને કાળજીપૂર્વક વાંચો.
PNB Bank Bharti 2024 શૈક્ષણિક લાયકાત
કોઈપણ માન્યતાપ્રાપ્ત થયેલ સંસ્થા કે કોલેજ કે યુનિવર્સીટી માંથી ગ્રેજ્યુએટ ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ. ત્યારે જ તેઓ આ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી ફોર્મ કરવા માટે માન્ય ગણાશે.
PNB Bank Bharti 2024 વય મર્યાદા
જે અરજદારોએ આ એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવા માંગે છે. તેની ઉંમર મર્યાદા 20 વર્ષ થી 28 વર્ષના અંદર હોવી જોઉએ. અન્ય વયમર્યાદા ની છૂટછાટ ની જાણકારી માટે ઓફિસિયલ જાહેરાત વાંચો..
PNB Bank Bharti 2024 પરીક્ષા ફી
- જનરલ / ઓબીસી ઉમેદવાર માટે : 922 રૂપિયા
- એસસી / એસટી / મહિલા ઉમેદવાર માટે : 708 રૂપિયા
- પીડબ્લ્યુબીડી ઉમેદવાર માટે : 472 રૂપિયા
આ રીતે થશે ભરતીની સીલેકેશન
- ઓનલાઈન લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડીકલ ટેસ્ટ
PNB Bank Bharti 2024 અરજી કરવાની રીત
- સૌપ્રથમ PNB ની સત્તાવાર નોટિફિકેશન વાંચો.
- ત્યારબાદ "Online Apply" ટેબ પર ક્લિક કરો.
- ત્યાબાદ અરજી ફોર્મમાં સંપૂર્ણ જરૂરી માહિતી ભરો.
- જરૂરિયાત ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- સંપૂર્ણ રીતે માહિતી ચેક કરો ત્યારબાદ ફોર્મ કન્ફોર્મ કરો.
- પરીક્ષા ફી ની ચુકવણી કરો.
- ભવિષ્યમાં જરૂરિયાત પડે તે માટે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢો.