PM Awas Yojana Form 2024 : PM આવાસ યોજના ફોર્મ અને ડોક્યુમેન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 (PMAY 2024) દ્વારા તમારે મકાનની જરૂર હોય તો આ રીતે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો, જરૂરી દસ્તાવેજ શું જોઈએ એ પણ ચેક કરી લો.
PM Awas Yojana Form 2024
PM Awas Yojana Form 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના 2015 માં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. PMAY ની શરૂઆત સમાજના ગરીબ વર્ગોને પોસાય તેવા વ્યાજબી ભાવના મકાનો આપવા માટે આ યોજના શરુ કરવામાં આવેલ હતી. આપડા ભારતમાં ગ્રામીણ અને શહેરી બંને પ્રકારની PM આવાસ યોજના ચાલુ છે. હાલમાં જ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ PM આવાસ યોજનાને ;લાગતી મોટી જાહેરાતો કરી હતી.
3 કરોડ થી વધુ ઘરોમાંથી 2 કરોડ મકાન PM આવાસ યોજના ગ્રામીણ દ્વારા બનાવવામાં આવશે, જયારે 1 કરોડ મકાન PM આવાસ યોજના શહેરી દ્વારા બનાવવામાં આવશે. તમને જણાવીએ કે, PM આવાસ યોજના 2024 ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન બંને ભરવાનું ચાલુ છે. PM આવાસ યોજના માટે PMAY (https://pmaymis.gov.in/) ની વેબસાઈટ પર જઈને વીજીટ કરી શકો છો. જો તમે પણ Pradhanmantri Awas Yojana (PMAY 2024) હેઠળ House લેવા માંગો છો, તો તમે અત્યારે જ Online Form Apply પ્રક્રિયા સંપૂર્ણ કરી જણાવીશું...
PM Awas Yojana 2024 જરૂરિયાત દસ્તાવેજો
- ઓળખનો પુરાવો
- પાન કાર્ડ
- આધાર કાર્ડ
- ચુંટણી કાર્ડ
- દ્રાઈવિંગ લાયસન્સ