NTPC Recruitment 2024 : NTPC દ્વારા 144 જગ્યા માટે વિવિધ પોસ્ટ્સ ની ભરતી, લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તારીખ 05-08-2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશ.
NTPC Recruitment 2024
NTPC Recruitment 2024 - નોકરીની શોધ કરેલ યુવાઓ માટે છે આ સુવર્ણ તક. ખાસ કરીને જે યુવાઓ 10 ધોરણ ભણ્યા છે અને સારા પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઈનિંગ લીમીટેડ (NTPC) દ્વારા ખાણકામ સરદાર, જુનિયર ખાણ સર્વેયર, મીકેનીકલ સુપરવાઈઝર અને અન્ય પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. NTPC માં 144 જગ્યાઓ માટે યુવાઓ પાસેથી ઓનલાઈન ફોર્મ મંગાવી રહ્યા છે. લાયક અને ઈચ્છુક યુવાઓ એ 05-08-2024 પહેલા ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે.
NTPC Recruitment 2024 મહત્વની માહિતી
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) માં ખાણકામ સરદાર, મીકેનીકલ સુપરવાઈઝર અને અન્ય પોસ્ટ માટે ભરતી માટે વિવિધ પોસ્ટની માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, છેલ્લી તારીખ, અરજી કરવાની રીત સહીત અન્ય તમામ માહિતી જાણો આ લેખ દ્વારા.
- સંસ્થાનું નામ : નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઈનિંગ લીમીટેડ
- પોસ્ટ નામ : વિવિધ
- કુલ જગ્યાઓ : 144
- વય મર્યાદા : 18 વર્ષ થી 30 વર્ષ
- અરજી ફી : રૂ. 300/-
- છેલ્લી તારીખ : 08-08-2024
- સત્તાવાર વેબસાઈટ : ntpc.co.in
NTPC ભરતી 2024 પોસ્ટની વિગત
- માઈનિંગ ઓવરમેન : 67
- મેગેઝીન ઇન્ચાર્જ : 09
- મિકેનીકલ સુપરવાઈઝર : 28
- ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર : 26
- વ્યવસાયિક તાલીમ પ્રશિક્ષક
- જુનિયર ખાણ સર્વેયર
- ખાણકામ સરદાર
NTPC ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
NTPC ભરતી 2024 અરજી ફી
NTPC ભરતી 2024 નોટિફિકેશન
- કોમ્પુટર આધારિત ટેસ્ટ (CBT)
- સ્કીલ ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરીફીકેશન
- મેડીકલ ટેસ્ટ