IOCL Vadodara Bharti 2024 : ઇન્ડિયા ઓઈલ કોર્પોરેશન ભરતી 2024, IOCL દ્વારા વિવિધ જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત બહાર પડયુ છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) માં કુલ 66 જગ્યા ભરવાની છે. અને ઓનલાઈન અરજી ફોર્મ મંગાવી રહ્યા છે.
IOCL Vadodara Bharti 2024
IOCL Vadodara Bharti 2024, વડોદરા શહેર માં અને આજુબાજુના ગામડાવો માં રહેતા અને નોકરીની શોધતા યુવાઓ માટે વડોદરા માં જોબ મેળવવા માટે છે આ ઉત્તમ તક. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) દ્વારા વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન માં કુલ 66 જગ્યાઓ ભરવા માટે અરજી ફોર્મ મંગાવી રહ્યા છે.
IOCL Vadodara Bharti 2024 મહત્વની માહિતી
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ભરતી 2024 માટે પોસ્ટ નામ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, અરજી પ્રકાર, સિલેબસ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત અને નોકરીનું સ્થળ સહીત તમામ મહત્વપૂર્ણ જાણકારી મેળવવા માટે આ લેખને અંત સુધી વાંચો.
- સંસ્થા નામ : ઇન્ડિયા ઓઈલ કોર્પોરેશન લીમીટેડ
- પોસ્ટનું નામ : વિવિધ જગ્યાઓ
- કુલ જગ્યાઓ : 66
- નોકરી સ્થળ : વડોદરા
- અંતિમ તારીખ : 21 ઓગસ્ટ 2024
- પગાર : રૂપિયા 25,0000 થી 1,05,000
- સત્તાવાર સાઈટ : www.iocl.com
IOCL વડોદરા ભરતી 2024 પોસ્ટની માહિતી
- જુનીયર ઈન્જીનીયર આસિસ્ટન્ટ (પ્રોડક્શન) : 40
- જુનિયર ઈન્જીનીયર આસિસ્ટન્ટ-IV (P&U) : 03
- જુનિયર ઇન્જિનીયર આસિસ્ટન્ટ - IV (ઇલેક્ટ્રિકલ) / જુનિયર ટેકનીકલ આસિસ્ટન્ટ IV : 12
- જુનિયર ઇન્જિનીયર આસિસ્ટન્ટ - IV (ઇન્સ્ટુમેમેન્ટસ) / જુનિયર ટેકનીકલ આસિસ્ટન્ટ IV : 03
- જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલીસ્ટ IV : 02
- જુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ (ફાયર એન્ડ સેફટી) : 06
IOCL વડોદરા ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
IOCL વડોદરા ભરતી 2024 અરજી ફી
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ભરતી 2024 ઉંમર મર્યાદા
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ભરતી 2024 પસંદગી પ્રક્રિયા
- પરીક્ષા પેટર્ન
- વિષયનું જ્ઞાન : 75 ગુણ
- સંખ્યાત્મક ક્ષમતા : 15 ગુણ
- સામાન્ય જાગૃતિ :10 ગુણ