India Post Payment Bank Bharti 2024 : IPPB માં આવી 4 લાખ સુધી પગાર વાળી ભરતી, વય મર્યાદા, લાયકાત સહિતની તમામ વિગતો જાણો અહી

India Post Payment Bank Bharti 2024, IPPB ભરતી 2024,

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2024 - IPPB ભરતી : ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) માં આવી વિવિધ પોસ્ટ માટે ભરતી, IPPB ભરતીની જાહેરાત બહાર પડી છે. અહી ભરતીની તમામ માહિતી આપવામાં આવેલ છે.

India Post Payment Bank Bharti 2024

IPPB ભરતી 2024, આત્યારે વિવિધ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા મોટી ભરતી જાહેર કરવામાં આવેલ છે. યુવાઓ માટે આવી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક માં નોકરી મેળવવાની ઉત્તમ તક. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) દ્વારા વિવિધ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડી છે. સંસ્થાએ વિવિધ પોસ્ટ ની 9 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવી રહ્યા છે. રસ ધરાવતા ઉમેદવારોએ 09-08-2024 સુધીમાં અરજી કરવાની રહેશે.

IPPB ભરતી 2024 મહત્વની માહિતી

IPPB ભરતીની જરૂરી માહિતી જેમકે પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પ્રધ્ધ્તી, વય મર્યાદા, જરૂરી દસ્તાવેજ સહિતની તમામ માહિતી જાણવા માટે આ આર્ટીકલ ને અંત સુધી વાંચો.

  • સંસ્થાનું નામ : ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક
  • પોસ્ટનું નામ : વિવિધ
  • અરજીનો પ્રકાર : ઓનલાઈન ફોર્મ
  • અંતિમ તારીખ : 09 ઓગસ્ટ 2024
  • સત્તાવાર સાઈટ : www.ippbonline.com

IPPB ભરતી 2024 પોસ્ટની વિગત

- સીનીયર મેનેજર
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર
-ડેપ્યુટી જનરલ મેનેજર

IPPB ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

IPPB દ્વારા જાહેર કરેલ સીનીયર મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર પોસ્ટની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો પોસ્ટ મુજબ લાયકાત અને અનુભવ માંગેલ છે. વધુ વિગત માટે સત્તાવાર જાહેરાત વાંચો.

IPPB ભરતી 2024 વય મર્યાદા

- સીનીયર મેનેજર : 26 વર્ષ થી 35 વર્ષ
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર : 32 વર્ષ થી  45 વર્ષ
- ડેપ્યુટી જનરલ મેનેજર : 35 વર્ષ થી 55 વર્ષ

IPPB ભરતી 2024 પગાર ધોરણ 


IPPB ભરતી 2024 નોટિફિકેશન

IPPB દ્વારા ભરતીની જાહેરાત 2024 - ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક માં ભરતીની તમામ માહિતી જેવી કે  પોસ્ટ નામ, ખાલી જગ્યાઓ,  લાયકાત, ઉંમર મર્યાદા, જરૂરી દસ્તાવેજ, પરીક્ષા પ્રધ્ધ્તી, પરીક્ષા પેટર્ન, મહત્વની તારીખ, નોટિફિકેશન, અરજી ફી, અને અરજી કરવાની રીત અને તમામ માહિતી મેળવવા માટે યુવાઓ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન લિંક  અને અરજી  કરવા માટેની લિંક આપેલ છે.



IPPB ભરતી 2024 છેલ્લી તારીખ 

ઉમેદવારોએ https://ibpsonline.ibps.in/ippbijul24 વેબસાઈટ પર તારીખ 09-08-2024 દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.