GSEB Supplementary Result Out 2024
મળતી જાણકારી મુજબ ધોરણ 10 અને 12 જનરલ અને વોકેશનલ બંને સબ્જેક્ટ ના પુરક પરીક્ષાના પરિણામ (Result) ગુજરાત બોર્ડ ની સતાવાર વેબસાઈટ https://gseb.org/ પર રાખેલ છે. જે Student એ આ ગુજરાત બોર્ડ ની Supplementary Exam માં ભાગ લીધો છે તેઓ તેમના Result Gujarat Board ની વેબસાઈટ gseb.org પર જોઈ શકાય છે. તમારી માર્કશીટની પ્રિન્ટ અથવા ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક નો ઉપયોગ કરો.
GSEB પુરક પરીક્ષા પરિણામ 2024 કેવી રીતે ડાઉનલોડ કરવું ?
ધોરણ 10 અને ધોરણ 12 પરિણામ માટે તમારા પુરક પરીક્ષા પરિણામ કેવી રીતે ચેક કરવું અને ડાઉનલોડ કરવું તે અંગેની માહિતી નીચે જુઓ.
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો gseb.org
- પરિણામ વિભાગ પર આપેલ નેવિગેટ કરો. તમારા મોબાઈલ કે ડેસ્કટોપ પર દેખાતું GSEB ધોરણ 10 અને 12 નું સપ્લીમેન્ટરી પરિણામ 2024 આપેલ લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી રશીદમાં આપેલ સીટ નંબર દાખલ કરો.
- તમારા સીટ નંબર દાખલ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ હોમસ્ક્રીન પર તમારું પરિણામ જોવા મળશે.
- પરિણામ ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ કાઢો. તમારું પરિણામ સાચવી રાખવું.