GMERS Sola Ahmedabad Bharti 2024 : અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ભરતી, રૂપિયા 75,000 સુધી પગાર

GMERS Sola Ahmedabad Bharti 2024, GMERS સોલા અહમદાવાદ ભરતી 2024,

 GMERS Sola Ahmedabad Bharti 2024 : અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ માં મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ફીઝીયોથેરાપીસ્ટ અને અન્ય પોસ્ટ માટે ભરતી 2024 નેશનલ હેલ્થ મિશન અંતર્ગત GMERS Medical College & Hospital Sola માં મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ફીઝીયોથેરાપીસ્ટ અને અન્ય પોસ્ટ માટે ભરતી ની જાહેરાત બહાર પડી છે. આ લેખમાં GMERS સોલા અહમદાવાદ ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપેલ છે.

GMERS Sola Ahmedabad Bharti 2024 

GMERS Sola Ahmedabad Bharti 2024 - સોલા સિવલ અહમદાવાદ ભરતી 2024 : અહમદાવાદ ના રહેતા યુવાઓ અને નોકરીની શોધ કરતા યુવાઓ માટે ઘર આંગણે નોકરી મેળવવાની ઉત્તમ તક. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત દ્વારા GMERS માં મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ફીઝીયોથેરાપીસ્ટ અને અન્ય પોસ્ટ માટે ભરતીની જાહેરાત આવી છે. કુલ 13 જગ્યાઓ ભરવા માટે યુવાઓ પાસેથી અરજીઓ મંગાવી છે.

GMERS Sola Ahmedabad Bharti 2024 મહત્વની માહિતી

સોલા સિવિલ અહમદાવાદ ભરતી 2024 માટે પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખ, નોટિફિકેશન, પરીક્ષા ફી, પગાર ધોરણ, અરજી કરવાની રીત અને અન્ય તમામ જાણકારી મેળવવા માટે આ લેખ અંત સુધી વાંચો.

  • સંસ્થાનું નામ : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત
  • પોસ્ટનું નામ : વિવિધ પોસ્ટ્સ
  • જગ્યાઓ : 13
  • નોકરીનું સ્થળ : અહમદાવાદ
  • કેટેગરી : કરાર આધારિત
  • અરજીની અંતિમ તારીખ : 28 જુલાઈ 2024
  • વેબસાઈટ : https://arogyasathi.gujarat.gov.in

GMERS સોલા અહમદાવાદ ભરતી 2024 પોસ્ટની વિગત

  • મેડીકલ ઓફિસર (MBBS) : 01
  • ઓડિયો લોજીસ્ટ એન્ડ સ્પીચ થેરાપીસ્ટ : 01
  • સાયકોલોજીસ્ટ : 01
  • મેડીકલ ઓફિસર - 01
  • ડેન્ટલ ટેકનીકલ : 01
  • ફીઝીયોથેરાપીસ્ટ : 01
  • સ્ટાફ નર્સ : 01
  • શોશિયલ વોર્કેર : 01
  • લેબોરેટરી ટેકનીશીયન : 01
  • DEIC મેનેજર : 01
  • ડેટા એન્ટ્રી ઓપરેટર : 01

GMERS સોલા અમદાવાદ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

GMERS સોલા અમદાવાદ ભરતી 2024 વય મર્યાદા 

  • અરજદારોની વય 40 વર્ષ થી વધારે ન હોવી જોઈએ.

GMERS સોલા અમદાવાદ ભરતી 2024 નોટિફિકેશન

સોલા સિવિલ અમદાવાદ ભરતી 2024 નોટિફિકેશન, વય મર્યાદા, પગાર ધોરણ, પોસ્ટ નામ, અરજી પ્રકાર, જરૂરી ડોક્યુમેન્ટ, પ[પરીક્ષા ફી, પગાર ધોરણ, મહત્વની તારીખ, અરજી કરવાની રીત અને અન્ય વિગત મેળવવા માટે GMERS ની સત્તાવાર જાહેરાત વાંચો.



ઉમેદવારોને ખાસ સુચના કરવામાં આવેલ છે કે સોલા સિવિલ હોસ્પિટલ માં કરાર આધારિત ભરતી કરવામાં આવશે. જે ખાસ ધ્યાનમાં રાખવું. અરજી ફોર્મ ભરતા પહેલા યુવાઓ એ આ લેખમાં આપેલ સત્તાવાર જાહેરાત વાંચવું.

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.